Mahisagar
સંતરામપુર પોલીસની ટાઉન વિસ્તારમાં ફ્લેગ માર્ગ

(સલમાન મોરાવાલા સંતરામપુર)
સંતરામપુર નગરમાં આગામી સમયમાં આવનારા ધાર્મિક તહેવાર નિમિત્તે શહેરમા કોઈ અનિછનીય બનાવ ન બને કાયદો વ્યવસ્થા જણવાય રહે તેના ભાગરૂપે સંતરામપુર ટાઉન વિસ્તારમાં પીઆઇ.કે.કે. ડિંડોર , સબ ઇન્સ્પેક્ટર કરશન માલીવાડ તેમજ અન્ય પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ ની ઉપસ્થિતિ માં ફ્લેગ માર્ગ યોજાઇ હતી આ માર્ચ સંતરામપુર નગરમાં આવેલ વિવિઘ મોહલાઓ જેવા કે ભોઈવાડા, બસ સ્ટેશન રોડ, હુસેની ચોક, અને ટાવર રોડ થઈ પોલીસ સ્ટેશન ખાતે સમાપન કરવામાં આવ્યૂ હતું.