Panchmahal
આદિવાસી સમાજ ગ્રામ્ય સમિતીની ગલીબિલી માં રચના

પંચમહાલ જિલ્લા ના ઘોઘંબા તાલુકાના ગલીબીલી ગામે આદિવાસી સમાજ દ્વારા ઘોઘંબા ખાતે મહાસંમેલન યોજાયું હતુ જેમાં આદિવાસી સમાજના આગેવાનો દ્વારા દરેક ગામો માં ગ્રામસમીતી બનાવવાનો નિર્ણય લેવાયો હતો તેના અનુસંધાને ગલીબિલી ગામે જિલ્લા પંચાયત સદસ્ય રમેશ ભાઈ રાઠવા ની અધ્યક્ષતામાં ગ્રામ સમીતી ની રચના કરાઈ હતી
ગ્રામ સમીતી ની રચના કરવા ભરાયેલી બેઠક માં ગામના યુવાનો વડીલો તેમજ આગેવાનો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા અને સર્વસંમતિ સાથે ગ્રામ સમીતી ની રચના કરવામાં આવી હતી