Dahod
ગ્રાહકના વેશ માં આવેલી ચાર મહિલાઓએ ચોરી કરી CCTV માં કેદ

- દાહોદના ગોધરારોડ ઉપર સ્થિત શ્રી બાલાજી પતંજલિ સ્ટોર માંથી 4 અજાણી મહિલાઓએ ઘર વપરાસનું સામાન ચોરી ફરાર ચારે મહિલાઓ ચોરી કરતા CCTV કેમેરામાં કેદ
દાહોદના ગોધરા રોડ ચામુંડા કોમ્પલેસ બાલાજી પતંજલિ સ્ટોર પર બપોરના સમયે ઘર વપરાશનું સામાન ખરીદવાંના બહાને દુકાનમાં પ્રવેશી દુકાનમાં મુકેલ ઘર વપરાશનો સામાન ચોરી કરી ચારેય મહિલાઓ ફરાઈ થઈ હતી દુકાનના માલિકને આં ચારેય મહિલા પર સંકાં જતાં દુકાનમાં લગાડેલા CCTV ચેક કરતા દુકાનના માલિક હક્કા બક્કા થયા હતા
CCTV ના આધારિત આં ચાર અજાણી મહિલાઓ દુકાનમાં બપોરના 2.30 કલ્લાકે પ્રવેશ કરે છે અને દુકાનમાં મુકેલ ઘર વપરાશનો સામાન પહેરલ સાડીમાં આં મહિલાઓ સંતાડે છે ચોરીન અંજામ આપ્યા પછી આં ચારે મહિલાઓ આખી દુકાન ફરી ખાલી હાથે દુકાનથી બહાર નકળે છે આટલા સમય સુધી દુકાનમાં આં ચારે મહિલાઓ ફરી પણ કોઈ વસ્તુ આં મહિલાઓ દ્વારા ખરીદવામાં આવી નથી ત્યારે દુકાનના માલિકને સક જતાં દુકાન માલિકે દુકાનમાં મુકેલા CCTV કેમેરા ચેક કરતા મામલો સામે આવ્યો હતો