Ahmedabad

78 સાથીઓ સાથે ગાંધીજીની સાબરમતી આશ્રમ થી દાંડીકૂચ

Published

on

ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા 12 માર્ચ 1930 ના રોજ ગાંધીજીએ પોતાના 78 સાથીઓ સાથે અમદાવાદમાં સાબરમતી આશ્રમ થી દાંડીકૂચ શરૂ કરી 6 એપ્રિલે દાંડી મુકામે પહોંચી ચપટી મીઠું ઉપાડી આ રીતે ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો સુરત જિલ્લાના ધરાસણામાં સત્યાગ્રહીઓ પર નિર્દયતાથી લાઠીમાર કરવામાં આવ્યો

બારડોલી અને બોરસદ તાલુકામાં ના કરની લડત ચાલી ધોલેરા અને વિરમગામ પણ મીઠાના કાયદા ભંગણા કેન્દ્રો બન્યા ગુજરાતમાં સરદાર પટેલ મોરારજીભાઈ દેસાઈ ડોક્ટર ચંદુલાલ દેસાઈ અને કનૈયાલ દેસાઈ તેઓ વ્યક્તિગત સત્યાગ્રહ કરે તે પહેલા ધરપકડ કરવામાં આવી હતી ત્રણ માર્ચ 1941 સુધીમાં ગુજરાતમાંથી કુલ 296 સત્યાગ્રહની ધરપકડ થઈ આ લડત દરમિયાન નેતાઓની ધરપકડના વિરોધમાં લોકોએ હડતાલ પાડી 8 ઓગસ્ટ 1942 ના રોજ મુંબઈમાં મળેલી મહા સમિતિની બેઠકમાં હિન્દ છોડોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો 9 ઓગસ્ટ ની વહેલી સવારે અમદાવાદમાંથી ગણેશ માવલંકર અને ભોગીલાલ લાલા સુરતમાંથી ચંપકલાલ ગયા અને છોટુભાઈ મારફતિયા વડોદરા માંથી છોટુભાઈ સુતરીયા અને પ્રાણલાલ મુનશી પંચમહાલ માંથી માણેકલાલ ગાંધી સૌરાષ્ટ્રમાંથી દિનકર રાજસ્થાન બલવંતરાય મહેતા અને ઉત્સવ કરાઈ ઢેબર જેવા નેતાઓની ધરપકડ કરવામાં આવી

Advertisement

બ્રિટિશ સરકાર દ્વારા મીઠાપર કર નાખવા સામે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા આંદોલન ચલાવી ના કરની લડત ઉપાડી હતી જેમાં શરૂઆતમાં 78 સાથીઓ સાથે લડતની શરૂઆત કરી હતી દાંડી મુકામે પહોંચતા પહોંચતા આંદોલન કાર્યો માં વધારો થયો હતો આખરે મુઠ્ઠી હાડકાના આ માણસે સામાન્ય લોકોની પ્રતિદિન પડતી જરૂરિયાત ધ્યાનમાં રાખીને ના કરણી લડત ઉપાડી હતી જેને આત્મવિશ્વાસપૂર્વક ગાંધીજી દ્વારા પૂર્ણ કરી મીઠાપર ના કર ને નાબૂદ કરવામાં સફળતા મેળવી હતી

  • 6 એપ્રિલે દાંડી મુકામે પહોંચી ચપટી મીઠું ઉપાડી આ રીતે ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કર્યો
  •  પંચમહાલ માંથી માણેકલાલ ગાંધી
  •  મીઠું એટ્લે ગરીબ થી અમિર ના રસોડા માં વપરાતી સામાન્ય વસ્તુ એમાં પણ બ્રિટિશસરોએ નજર નાખી
  •  અગ્રેજો ભારત ને લુટવા માટે જ આવ્યા હતા

Trending

Exit mobile version