Connect with us

Panchmahal

હાલોલ કંજરી ચાર રસ્તા ઉપર રિક્ષા પલ્ટી મારી ચાર ને ઇર્જાગ્રસ્ત ત્રણ ગંભીર

Published

on

halol-kanjari-four-rickshaw-overturned-on-the-road-and-three-were-electrocuted

વડોદરા ગોત્રી વિસ્તારના એસી રીપેરીંગ કરતા કારીગરો કાલોલ તાલુકાના મલાવ ગામે એસી ફીટીંગ માટે આવ્યા હતા તેઓ પોતાનું કામ પતાવી મોડી સાંજે મલાવથી પરત ફરતા હતા તે વખતે હાલોલ ની કંજરી ચોકડી પાસે રીક્ષા પલટી ખાઈ જતા ચાર ઈસમોને ઈજા થઈ હતી તમામને 108 મારફતે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા.

halol-kanjari-four-rickshaw-overturned-on-the-road-and-three-were-electrocuted

જેમાંથી ત્રણને માથામાં ગંભીર ઈજા હોવાથી તેઓને વડોદરા ખાતે રીફર કરવામાં આવ્યા હતા. જ્યારે એક યુવાનને સામાન્ય રીતે થઈ હતી ઈર્જાગ્રસ્ત યુવાનોમાં અજય જેસિંગ વસાવા, કિસન મહેન્દ્ર વસાવા, પ્રકાશ પ્રવીણ વસાવા અને ધર્મેશ અરવિંદ વસાવા હતા. આ અકસ્માતની જાણ વડોદરા તેમના પરિવારજનોને થતા પરિવારજનો હાલોલ ખાતે દોડી આવ્યા હતા આજે ધુળેટીના દિવસે પણ રોજી કમાવાના આશયથી કાલોલ તાલુકાના મલાવ ખાતે કામ અર્થે આવ્યા હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું

Advertisement
error: Content is protected !!