Editorial

હોમીઓપેથી : કોણે આપી વિશ્વને ભેટ જાણો તેના વિષે રોચક વાતો

Published

on

હોમીઓપેથી

આજનો લેખ મારા એ વાચકો માટે છે જે આજે પણ આ હોમીઓપેથી પધ્ધતિથી અજાણ છે આ પધ્ધતિ વિશ્વમાં 1796માં છે ડૉ એન્યુઅલ હુનેમન દ્વારા લાવવામાં આવી હતી

Advertisement

જેવી રીતે એલોપેથીક અને આયુર્વેદિક પધ્ધતિ છે તેમ હોમીઓપેથીક પધ્ધતિને ખુબજ સરાહુવામાં આવી છે

હોમીઓપેથી આ શબ્દ ગ્રીક શબ્દ પરથી આવ્યો છે

Advertisement

હોમો – સીમલર,સરખું
પેથી – સફરિંગ, પસાર થવું
હોમિયોપેથીક ના ખુબજ ફાયદા છે અને આ પધ્ધતિ ની કોઈ આડઅસર થતી નથી
– આ પધ્ધતિની દવાઓ ઝાડ,પાન, થડ,મૂળ તથા ફૂલ અને મિનરલ્સ માંથી બને છે

– આ દવાઓના સંશોધન માટે પ્રાણીઓનો ઉપયોગ થતો નથી.

Advertisement

– હોમીઓપેથી દવાઓ હંમેશા નાના ડોઝ થી આપવામાં આવે છે

– આ દવાઓ કેમિકલ વગરની હોય છે

Advertisement

– હોમીઓપેથી દવાની ખાસ વાત એ છે કે ને રોગને સામે કરવા આવે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.

– આ દવાઓ સ્વાદમાં મીઠી હોવાથી નાના બાળકો આસાનીથી લઈ શકે છે .

Advertisement

– હોમિયોપેથીક દવાની ક્યારેય આદત પડતી નથી.

આ દવાઓ જુના અને હઠીલા રોગો જેવા સાંધાનો દુઃખાવો, ચામડીના રોગો તથા બાળ રોગોમાં ખુબજ સરસ અસર કરે છે

Advertisement

હા, આ પધ્ધતિની દવા તાત્કાલિક રીતે રાહત આપતી નથી થોડી રાહ જોવી પડે છે પણ એ રોગને મૂળમાંથી કાઢી નાખે છે

– શરદી ખાંસી તાવ જેવા રોગોમાં આની ફાયદાકારક નીવડે છે

Advertisement

– ગંભીર બાબતમાં તથા સર્જરી માં મદદરૂપ થતી નથી.

– હોમિયોપેથીક અકસ્માત જેવી ગંભીર બાબતમાં તથા સર્જરીમાં મદદરૂપ થતી નથી.

Advertisement

– હોમીઓપેથી રોજિંદા જીવનમાં અપનાવવાથી શરીર રોગ મુક્ત ,સ્વસ્થ તથા શરીર માં શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ માં વધારો થાય છે.

ડૉ. યુગ્મા પુરોહિત
વેલનેસ હૉમ કૅર
મો : 9987592083

Advertisement

Trending

Exit mobile version