Gujarat

નવરાત્રીના બીજા નોરતે શક્તિસ્વરૂપા દીકરી ઓનું સન્માન

Published

on

રાજકોટ ખાતે આજરોજ સ્મરણ ફાઉન્ડેશન લેડીઝ ક્લબ રાજકોટ દ્વારા શક્તિ સ્વરૂપમાં સન્માન સમારંભમાં એવી દીકરીઓ કે જે દીકરીઓ પોતાના અભ્યાસની સાથે સાથે નાના મોટા કામ કરે અને આર્થિક રૂપે મા-બાપને મદદરૂપ થતી હોય તેવી દીકરીઓને કરિયાવરમાં કામ આવે એવી વસ્તુઓ આપી આ નવરાત્રીના બીજા નોરતે શક્તિસ્વરૂપા દીકરી ઓનું સન્માન કરી.

આ કાર્યક્રમમાં સ્મરણ ફાઉન્ડેશન જ્યોતિબેન શ્વેતા અને મિતલબેન ખેતાણી એ મહેનત કરી ખુબ સરસ આયોજન કર્યું ક્યાંક ને ક્યાંક આ દીકરીઓ પોતાની રીતે પગભર થઈ ખુબ આગળ નીકળે એવા આશય સાથે જ્યોતિબેન શેતા અને મિતલ ખેતાણી સ્મરણ ફાઉન્ડેશન દ્વારા સમાજમાં જાગૃતિ અને મહિલાઓની અવરનેસના સશક્તિકરણ ના કાર્યો કરતા રહે અને ઉતરોતર પ્રગતિ કરે એવી સોનલ ડાંગરિયા ખૂબ ખૂબ ધન્યવાદ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી

Advertisement

Trending

Exit mobile version