Panchmahal
ઘોઘંબા તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી ધીરાણ મંડળીના સભાસદોના તેજસ્વી તારલાઓનુ સન્માન

(અવધ એક્સપ્રેસ દ્વારા)
ઘોઘંબા તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી ધીરાણ મંડળીના સભાસદોના તેજસ્વી તારલાઓને સમિતિના નિર્ણયથી મેરીટ ક્રમાંક મુજબ નક્કી કરેલ શૈક્ષણિક લાયકાત MBBS,Bed,HSC ના 5 વિધાર્થી – વાલીઓને મંડળી તરફથી ચૅરમેન હિંમતસિંહ કે.રાઠવા, મંત્રી વાસુદેવભાઇ પંચાલ,સભ્યોના હસ્તે કૉલેજ લેપટોપ બેગ, મિલ્ટન વોટર બૉટલ, આકર્ષક ટ્રોફી 3 વસ્તુનો સૅટ વસ્તુ સ્વરૂપે પ્રોત્સાહક ઈનામો આપવામાં આવ્યા હતા.