Connect with us

Vadodara

સાવલી માં પોલીસે એક કરોડ ના દારૂનો રોલર વડે કચ્ચરઘાણ વાળ્યો

Published

on

In Savli, the police diverted the Kachharghan with a roller worth Rs 1 crore

સાવલી સહિત ત્રણ પોલીસ મથક માં વર્ષ 2021/22 અને 23 માં અલગઅલગ ગુના માં ઝડપાયેલા રૂપિયા એકકરોડ ઉપરાંત ની માતબર રકમ ના ઈંગ્લીશ દારૂ ના જથ્થા નો સાવલી પ્રાંતઅધિકારી સહિત ના અધિકારીઓ ની ઉપસ્થિત માં રોડરોલર ફેરવી નાશ કરવાયોહતો

In Savli, the police diverted the Kachharghan with a roller worth Rs 1 crore

વડોદરાજિલ્લાના સાવલી ડેસર અને ભાદરવા પોલીસ મથક ના વિસ્તારમાં વર્ષ 2021/22/23 ના સમયગાળા માં પોલીસ દ્વ્રારા અલગઅલગ સમય અને ગુના માં ઝડપાયેલા ભારતી બનાવટ ના ઈંગ્લીશ દારૂ પર સાવલી હાલોલ રોડ પર અવાવરું જગ્યાએ રૂપિયા એક કરોડ બાવીસ લાખ છનું હજાર છસો પંચાવન ની માતબર રકમ ના દારૂ ના જથ્થા પર રોડરોલર ફેરવી સાવલી પ્રાંતઅધિકારી સહિત નાં અધિકારીઓ ની ઉપસ્થિત માં નાશ કરાયો હતો વર્ષ 2021/22/23 માં સાવલી પોલીસ મથકમાં 31153 નંગ કિંમત 4978325 ભાદરવા પોલીસમથક માં 50476 નંગ કિંમત 6937258 અને ડેસર પોલીસમથકમાં નંગ 3556 કિંમત 381072 કુલ નંગ85185 કુલ કિંમત 12296655 ની માતબર રકમ ના ઈંગ્લીશ દારૂ નો નાશ કરાયો હતો વડોદરા ગ્રામ્ય પોલીસ ના નાયબપોલીસ અધિક્ષક સાવલી પ્રાંતઅધિકારી નશાબંધીઅધિકારી, સીપીઆઈ સહિત ત્રણ પોલીસ મથક ના પીએસઆઇ સહિત પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતાં

Advertisement
error: Content is protected !!