Vadodara
ગટર ના નામે સાવલી નગરપાલિકાએ નગરજનો માટે “ઘોર” ખોદી

(અવધ એક્સપ્રેસ દ્વારા)
સાવલી નગર પાલિકા દ્વારા ઠેર ઠેર ગટરો નાં ઢાંકણા ખુલ્લા મૂકી દીધેલા અવસ્થા માં
સાવલી નગર પાલિકા નાં પ્રતાપે એક મૂંગા અબોલ પશુ નોં જીવ લીધો
સાવલી માં ગટર લાઈન નાં ખાડા માં એક ગાય પડી જતા મૃત્યુ નિપજ્યું
સાવલી નગર પાલિકા ની બેદરકારી નાં લીધે હજુ કોઈ જન હાની થશે તો જવાબદાર કોણ
અગાઉ પણ સ્થાનિક નાગરિકો દ્વારા પાલિકા ને લેખિત અને મૌખિક રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન જેવી સ્થિતિ
ચોમાસુ બેસવા ને ગણતરી નાં દિવસો બકી ત્યારે ઠેર ઠેર ખાડા અને ગટરો તૂટેલી અવસ્થા માં..
સાવલી પાલિકા ની નિષ્ક્રિય કામગીરી ને લીધે લોકો માં ભારે રોષ જોવા મળ્યો..