Connect with us

Chhota Udepur

મહિલા દુધ ઉત્પાદન સહકારી મંડળીનો કુશળ વહીવટ બોનસ ઉપરાંત પ્રોત્સાહન ઇનામ

Published

on

(પ્રતિનિધિ કાજર બારીયા)

વિના સહકાર નહીં ઉદ્ધાર, નુ સુત્ર સાર્થક કરતી મહિલા દુધ ઉત્પાદન સહકારી મંડળી મોટી આમરોલ જેતપુર પાવી તાલુકાના મોટી આમરોલ ગામે ઘી પરબત ફળિયા મહિલા દૂધ ઉત્પાદન સહકારી મંડળી લિમિટેડ દ્વારા ડેરી ના પ્રમુખ ઉર્મિલા બેન કાજલ ભાઈ રાઠવા અને મંત્રી ચંપા બેન અમરસીંગ ભાઈ રાઠવા તેમજ વ્યવસ્થાપક કમિટી સભ્યો ના કુશળ વહીવટ થી વર્ષ ૨૦૨૩-૨૪ મા દૂધ ભરતા ૬૪૫ સભાસદો ને વાર્ષિક બોનસ ૧૯% રકમ ચુકવવામા આવી અને પ્રોત્સાહન ઇનામ તરીકે દૂધ ભરતા દરેક સભાસદો ને ખુરશી આપવામાં આવી હતી આ પહેલ થી સભાસદો મહિલા દુધ ઉત્પાદન સહકારી મંડળીમાં દૂધ ભરી મંડળીને સધ્ધર કરવા મક્કમ બન્યા હતા

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!