Connect with us

Gujarat

હાલોલમાં હજરત બાદશાહ બાબાની દરગાહ ખાતે જશને શહીદે આઝમનો કાર્યક્રમ યોજાયો

Published

on

હાલોલ નગરના પાવાગઢ રોડ ઉપર આવેલ હજરત બાદશાહબાબાની દરગાહ ખાતે ખાનકાહે એહલે સુન્નતના માર્ગદર્શન હેથળ શુક્રવારે જશને શહીદે આઝમ એટલે કે યાદે હુસેનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં બપોરે ચાર કલાકે મહિલાઓનો ઇજતેમાંનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામા મહિલાઓ ઉમટી હતી જ્યારે ત્યારબાદ બાદશાહી નૌ જવાન કમિટી દ્વારા આમ નીયાજનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં હાલોલ સહિત આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટ્યા હતા અને આમ નિયાઝનો લાભ લીધો હતો જ્યારે રાત્રે દરગાહ ખાતે રાતીબે રિફાઈનો જલસો પણ યોજાયો હતો

Continue Reading
Advertisement
error: Content is protected !!