Gujarat
જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-૯અને ધોરણ-૧૧ની પ્રવેશ પરીક્ષા માટે અરજી કરવાની તારીખ લંબાવાઇ

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ-૯ અને ધોરણ-૧૧ (વર્ષ ૨૦૨૪-૨૫) માટે વહીવટીય કારણોસર ઓનલાઈન અરજી કરવાની તારીખ ૦૭.૧૧.૨૦૨૩ સુધી લંબાવવામાં આવેલ છે. જેના માટેની વેબસાઈટ www.navodaya.gov.in, https://cbseitms.nic.in/૨૦૨૩/nvsix અને https://cbseitms.nic.in/૨૦૨૩/nvsxi_૧૧ માહિતી મેળવી ફોર્મ ભરી શકાશે. જેની ઓનલાઈન અરજી વિનામૂલ્યે કરી શકે છે એમ આચાર્યશ્રી જવાહર નવોદય વિદ્યાલય કડીપાણીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.