Mahisagar
કડાણા તાલુકાની સાંસદ ખેલ સ્પર્ધા ભોમાનંદ વિદ્યાલય નાની સરસણ ખાતેથી થઇ શુરુ

મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના નાની સરસણ ખાતે આદિજાતિ વિકાસ અને પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ મંત્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડીંડોર ની વિશેષ ઉપસ્થિતમાં સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
આ સાથે જીલ્લા પ્રમુખ દશરભાઈ બારીયા, શાંતિભાઈ પટેલ, મહામંત્રી રાવજીભાઈ પટેલ, જીલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોર,પ્રાંત અધિકારી, મામલતદાર સહિત મોટી સંખ્યામાં ખેલૈયાઓ હાજર રહી સ્પર્ધામાં ભાગ લીધો હતો જે વિજેતા ટીમો તારીખ 24 અને 25 જાન્યુઆરી રોજ જિલ્લા કક્ષાએ ભાગ લેવા માટે જશે.
(પ્રતિનિધિ સલમાન મોરાવાલા સંતરામપુર)