Vadodara
કદવાલ પોલીસ સ્ટેશન ના ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી ઝડપાય

સંદીપસિંગ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તથા કે.એચ.સૂર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર વિભાગ નાઓની સુચના આને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લા માં ગુના કરી નસતા ફરતા તથા પાકડવાની બાકી હોય તેવા જીલ્લા ના તેમજ રાજ્ય બહાર ના આરોપિયો ની ધરપકડ કરી સારી કામગીરી કરવા તમામ થાણા અમલદાર તથા તમામ શાખા ના ઈન્ચાર્જઓ ને સુચના માર્ગદર્શન હેઠડ
કદવાલ પોલીસ સ્ટેશન ના વોન્ટેડ આરોપી વિનોદ ભાઈ રસુલભાઈ ગણાવા ઉમર વર્ગ 21 આંબા ગણેશીયા તાલુકો- ઝાલોદ જીલ્લો -દાહોદ ના ને કદવાલ પોલીસ સ્ટેશન ખાતે થી આરોપી ને પાકડવા સાથ એક ટીમ બનેવી આ ટીમ મી ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સ ધ્વારા તપાસકર્તા આ આરોપી ગાંધીનગર જીલ્લા ના નસ્મેર ગામ મા અપલેન્ડ રેસીડન્સી ના બાંધ કામ વાડી જગ્યા એ રોકાઈ ને મજુરી કરતો હોવાની હકીકત ના આધાર તકનીકી સોર્સ મેડવી આરોપી ને પકડી પડ્યો હતો આને આરોપી નો કબજો સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર ને સોંપવામાં આવ્યો હતો
પ્રતિનિધિ પ્રીતમ કનોજીયા (પાવીજેતપુર)