Gujarat
ઉતરાયણ માં દોરીથી ધાયલ પક્ષીઓને બચાવવા કરૂણા અભિયાન અતંર્ગત પક્ષી બચાવો ઝુંબેશ
પતંગોત્સવ દરમ્યાન દોરીથી ધાયલ પક્ષીઓને બચાવવા કરૂણા અભિયાન અતંર્ગત ફકત ઉતરાયણના દિવસે પતંગ ચગાવીએ, વૃક્ષો/ઈલેકટ્રીક લાઈન અને ટેલીફોનથી દુર પતંગ ચગાવીએ, ધાયલ પક્ષીને જોતા તરત જ નજીકના પશુદવાખાના અથવા સરકારી કેન્દ્રનો સંપર્ક કરવો, ફસાયેલી દોરીનો નિકાલ કરવો વગેરે બાબતોને ધ્યાનમાં રાખવા અપીલ કરી હતી.
પતંગોત્સવ દરમ્યાન વહેલી સવારે અને સાંજના સમયે પતંગ ન ચગાવીએ,ચાઈનીઝ,સિન્થેટીંક કે કાચથી પીવડાવેલી દોરીનો ઉપયોગ ન કરીએ,ધાયલ પક્ષીના મોઢામાં પાણી કે ખોરાક ન મુકીએ સારવાર કેન્દ્રનો સંપર્ક કરવો,સાંજે અથવા રાત્રિએ આ દિવસોમાં ફટાકડા ન ફોડીએ/લાઉડ સ્પિકર કે ડી.જે ન વગાડીએ,ધાયક પક્ષીની સારવાર જાતે ન કરીએ કે તેના પર પાણી ન રેડવા અપીલ કરી હતી.
ધાયલ પક્ષીના સારવાર માટે નીચે મુજબના સારવાર કેન્દ્રનો સંપર્ક કરવો
(૧) લુણાવાડા :- ૯૪૨૯૪૦૭૫૩૫,૯૭૧૨૪૩૫૦૫૬, ૯૪૨૭૦૨૭૫૫૫- ૦૨૬૭૪૨૯૭૧૨૨
(૨)સંતરામપુર:-૯૬૧૨૬૩૮૨૨૫,૯૭૨૩૯૩૧૮૨૩
(૩)બાલાસિનો-૯૨૬૫૮૮૬૦૭૩,૯૭૧૨૭૩૬૬૦૯,૦૨૬૯૦૨૬૭૭૧૪,૯૦૫૮૮૦૫૮૦૪
(૪)કડાણા ૯૭૧૨૬૩૮૨૨૫,૯૪૨૬૪૦૫૮૭૫
(૫) ખાનપુર:-૭૩૫૯૯૩૦૮૫૭, ૭૩૫૯૨૫૮૧૫૨-૬૩૫૧૦૨૭૦૭૭-૦૨૬૭૪૨૮૮૪૨૧
(૬) વિરપુર:– ૯૦૧૬૧૭૬૨૦૦, ૯૨૬૫૮૮૬૦૭૩-૯૭૧૨૭૩૬૬૦૯-૦૨૬૯૦૨૬૭૭૧૪
કરૂણા એમ્બ્યુલન્સ નં. -૧૯૬૨, ગુજરાત રાજય હેલ્પલાઈન નં. -૧૯૨૬ તથા વન્યજીવ હેલ્પલાઇન નં. −૮૩૨૦૦૦૨૦૦૦ પોલિસ હેલ્પલાઈન -૧૧૨ નો ઉપયોગ કરવો
(પ્રતિનિધિ સલમાન મોરાવાલા સંતરામપુર)