Connect with us

Gujarat

મધ્ય ગુજરાત ચરોતર મુસ્લિમ દિવાન ફકિર સમાજ સમુહશાદી નો કાર્યક્રમ યોજાયો

Published

on

Madhya Gujarat Charotar Muslim Diwan Fakir Samaj Samuhshadi program was held

(અવધ એક્સપ્રેસ)

આણંદ જિલ્લા ના ખંભાત શહેર માં મધ્ય ગુજરાત ચરોતર મુસ્લિમ દિવાન ફકિર સમાજ નો સમુહ લગ્નન યોજાયો.મુસ્લિમ સમાજમાં ઘર કરી ગયેલા કુરિવાજોને તિલાંજલી આપવા અને બિનજરૂરી ખર્ચ ઉપર કાપ મુકી સાદગી સભર લગ્ન કરવામાં આવે તેવા શુભ સંદેશ ફેલાવવાના આશયથી સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું.

Advertisement

Madhya Gujarat Charotar Muslim Diwan Fakir Samaj Samuhshadi program was heldજેમાં (૫)જોડાઓના નિકાહ કરવામાં આવ્યા હતા.સૈયદ પીર જમી અસરફી જીરાની મીરાંની સૈયદ પરવેઝ યમની એ જે ગુજરાતી ઐયુબ શા દિવાન પ્રમુખ મુસ્લિમ દિવાન વેલફેર એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ આણંદ ઈમરાન શા પ્રમુખ મધ્ય ગુજરાત ચરોતર મુસ્લિમ દિવાન ફકિર સમાજ ખંભાત તાલુકો અનનુ બાપુ આમોદ ચિરાગલીબાપુ મ.રફિક જે દિવાન કિસ્મત સામાજિક કાર્યકર પત્રકાર મુલતાનશા બાપુ અજીમભાઈ શેખ રફિક સેમસંગ મુસ્તાક શા અબ્દુલ શા યુસુફ શા રીયાઝ માસ્તર સમીર દિવાન ઐયુબ શા પ્રમુખ શોએબ અસરફી કુતુબ શેખ દિવાન બાપુ ફારૂક મદાર અહમદ બાપુ સલીમ શા બેકરીવાળા દિવાન નાસીર દિવાન હારૂન શા પાણીવાળા સમીર ૭૭ રમજુ શા હજરાત શા આંશિક શા રમજુ પટેલ આરીફ શા તથા આગેવાનો મહાનુભાવો વડીલો સમાજના હિતેચ્છુઓ કાર્યકરો તેમજ હાજરી આપી દુલ્હા દુલ્હન l શુભેચ્છાઓ પાઠવી દુવા પ્રાર્થના થી નવાજવામાં આવ્યા હતા.

Madhya Gujarat Charotar Muslim Diwan Fakir Samaj Samuhshadi program was held

સાથે મધ્ય ગુજરાત ચરોતર મુસ્લિમ દિવાન ફકિર સમાજ ની ટીમ દ્વારા આવેલ મહેમાનો નુ ટોફી સન્માન પત્ર ફુલહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતુ.કાર્યક્રમ દરમિયાન સમાજને ફિજુલ ખર્ચા દૂર રહી કોમી એકતાના પ્રતીક જાગૃતિ નો સંદેશો પાઠવી મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા અભિનંદન શુભેચ્છાઓ પાઠવી હતી.

Advertisement
error: Content is protected !!