Mahisagar
મહિસાગર : જીલ્લા ના વેપારીઓ સાવધાન, સિંગલ યુઝ પ્લાસ્ટીક ને લઈ નગર માં અલગ અલગ વિસાતરમાં કરાઈ રેડ

સંતરામપુરનગરપાલિકાના ચીફ ઓફિસર તથા વહીવટદાર ની સૂચનાથી નગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રેડ
સંતરામપુર નગરમાં દિલીપ કિરાણા,રાજેન્દ્ર બદામી,રાજ કિરાણા,રામભાઈ કિરાણા નામની દુકાન માંથી મળી આવ્યો સામાન
પ્લાસ્ટીકના કપ, થર્મોકોલની ડીસ, પ્લાસ્ટીક ની ચમચી વગેરે સામાન મળી આવ્યો
નગરપાલિકા દ્વારા તમામ સામાનને જપ્ત કરવામાં આવ્યો
નગરપાલિકા દ્વારા કરાયેલ કાર્યવાહી થી સિંગલ યુઝ પ્લાસ્ટીક રાખતાં વેપારીઓમાં ફફડાટ ફેલાયો
નગરપાલિકા દ્વારા ગેરકાયદે સામાન રાખતાં વેપારીઓ પાસેથી 3200 રૂપિયાનો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો