Gujarat

સબ જુનીયર નેશનલ વોલીબોલ સ્પર્ધામાં મલેક નોમાન હુસેને સિલ્વર મેડલ મેળવ્યો

Published

on

(પ્રતિનિધિ રીજવાન દરિયાઈ)

નેશનલ કક્ષા એ ગળતેશ્વર તાલુકા ના નાનકડા ગામ વસો (પડાલ) ના છોકરા એ પોતાની પ્રતિભા થી ગુજરાત ને મેડલ અપાવ્યું..

Advertisement


44 મી સબ જુનીયર નેશનલ વોલીબોલ સ્પર્ધા તા – 03/01/2023 થી 08/01/2023 સુધી આનંદ વિહાર દિલ્લી ખાતે યોજાઈ હતી જેમાં વસો ગામ ના મલેક નોમાન હુસેન હાજી યાસીન એ આ સ્પર્ધા માં ગુજરાત ટીમ નું
પ્રતીનીધિત્વ કરી ને રાષ્ટ્રીય કક્ષા એ સિલ્વર મેડલ મેળવ્યો છે તે બદલ ગામ તથા સમાજ માં આનંદ અને ખુશી ની લાગણી જોવા મળી છે..

Trending

Exit mobile version