Connect with us

Gujarat

રાજ્યના પોલીસ બેડામાં મોટા પાયે ફેરફાર, ગુજરાતના એક સાથે 70 IPSની કરવામાં આવી બદલી, જુઓ આખું લિસ્ટ

Published

on

Massive reshuffle in state police force, 70 IPS transferred simultaneously in Gujarat, see full list

રાજ્યમાં મોટા પાયે IPS અધિકારીઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં 65 સિનિયર IPS સહિત 70 પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આજે CM ભૂપેન્દ્ર પટેલે IPS અધિકારીઓની બદલીના ઓર્ડર પર મોહર લગાવી હતી. અમદાવાદમાં અત્યાર સુધી ઈન્ચાર્જ પોલીસ કમિશ્નર પ્રેમવીરસિંહ પોલીસ કમિશનર તરીકે ફરજ પર હતાં. પરંતુ હવે ADGP જીએસ મલિક અમદાવાદના નવા પોલીસ કમિશ્નર બનાવવામાં આવ્યાં છે.

રાજ્યના પોલીસ બેડામાં મોટા પાયે ફેરફાર

Advertisement
  • રાજ્યના સિનીયર IPS અધિકારીની બદલી
  • 70 IPSની કરવામાં આવી બદલી
  • જીએસ મલિક બન્યા અમદાવાદના પોલીસ કમિશ્નર
  • પ્રેમવીર સિંઘ અમદાવાદ રેંજ IG
  • ડો. શમશેરસિંહ બન્યા લો એન્ડ ઓર્ડર DG
  • અભય ચુડાસમાની કરાઈ એકેડમીમાં બદલી
  • ડો. નીરજા ગોટરૂ ADGP ટ્રેનીગ
  • આર. બી. બ્રહ્મભટ્ટ ADGP CID
  • નરસિમ્હા કોમર ADGP એડમીન
  • રાજકુમાર પાંડિયન ADGP ક્રાઈમ અને રેલ્વે
  • બ્રજેશકુમાર ઝા JCP સેક્ટર-2 અમદાવાદ
  • વાબાંગ ઝમીર ACP સેક્ટર-1, સુરત
  • વી. ચંદ્રશેખર ADGP, સુરત રેંજ
  • મયંકસિંહ ચાવડા વિઝીલન્સ GSRTC
  • એચ. આર. ચૌધરી JCP ટ્રાફિક સુરત
  • નિલેશ જાજડીયા જુનાગઢ રેન્જ IG
  • ચિરાગ કોરડીયા ACP સેક્ટર-1 અમદાવાદ
  • પી. એલ. મલ DIG દરિયાઈ સુરક્ષા
  • એ. જી. ચૌહાણ IGP જેલ
  • આર. વી. અસારી પંચમહાલ રેન્જ IG
  • નીરજ બડગુર્જર ACP ક્રાઈમ અમદાવાદ
  • વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર રેન્જ IG

Massive reshuffle in state police force, 70 IPS transferred simultaneously in Gujarat, see full list

  • વિધિ ચૌધરી ACP એડમીન અને ટ્રાફિક, રાજકોટ શહેર
  • શૈફાલી બરવાlલ બન્યા અરવલ્લી SP
  • વિશાલકુમાર વાઘેલા DGP આર્મ્ડ યુનિટ
  • ડો. લીના પાટીલ. ઝોન-3 DCP, વડોદરા
  • મહેન્દ્ર બઘડીયા SP કચ્છ-ભુજ વેસ્ટ
  • તરુણ દુગ્ગલ DCP ઝોન-7, અમદાવાદ
  • સરોજ કુમારી SP પશ્ચિમ રેલ્વે, વડોદરા
  • આર. પી. બારોટ DCP ઝોન-5 સુરત
  • ડો. જી. એ. પંડ્યા SP સુરેન્દ્રનગર
  • બલરામ મીણા SP વેસ્ટર્ન રેલ્વે, અમદાવાદ
  • ડો. કરણરાજ વાઘેલા SP વલસાડ
  • એ. એમ. મુનિયા SP કમાન્ડન્ટ SRP ગ્રુપ-5
  • યશપાલ જગનીયા SP ડાંગ-આહવા
  • મયુર ચાવડા SP ભરૂચ
  • ડો. રવી મોહન સૈની DCP ઝોન-6 અમદાવાદ
  • સંજય ખરાત CID ક્રાઈમ, ગાંધીનગર
  • ધર્મેન્દ્ર શર્મા SP, CID ક્રાઈમ
  • સંજય ખરાત CID ક્રાઈમ, આર્થિક ગુના વિરોધી સેલ
  • એસ. આર ઓડેદરા SP દરિયાઈ સુરક્ષા, ગાંધીગનર
  • રવિ તેજા વાસમ શેટ્ટી SP ગાંધીગનર
  • ડો. રવિન્દ્ર પટેલ SP પાટણ
  • બી. આર. પટેલ કમાન્ડન્ટ મેટ્રો સિક્યુરીટી
  • સાગર બાગમાર SP કચ્છ પૂર્વ
  • સુશીલ અગ્રવાલ SP નવસારી
  • વિશાખા ડબરાલ DCP ઝોન-3, અમદાવાદ
  • શ્રીપાલ શેષમાં DCP ઝોન-2 અમદાવાદ
  • વિજયસિંહ ગુર્જર DCP ઝોન-4 સુરત
  • હિમાંશુ વર્મા SP સ્ટેટ ટ્રાફિક બ્રાંચ-1
  • અતુલ બંસલ કમાન્ડન્ટ SRP ગ્રુપ-7 નડીયાદ
  • આલોક કુમાર કમાન્ડન્ટ SRPF ગ્રુપ-3
  • શિવમ વર્મા રાજકોટ જેલ SP
  • જગદીશ બંગરવા વડોદરા જેલ SP
  • અભિષેક ગુપ્તા SRPF ગ્રુપ-14 વલસાડ
  • જયદીપસિંહ જાડેજા SP મહીસાગર
  • વિજય પટેલ SP સાબરકાંઠા
  • ભગીરથસિંહ જાડેજા SP પોરબંદર
  • રવિરાજસિંહ જાડેજા SP IB
  • ડો. હર્ષદકુમાર પટેલ SP ભાવનગર
  • ડો. રાજદીપસિંહ ઝાલા SP દાહોદ
  • હરેશ દુધાત SP ઇન્ટેલિજન્સ
  • હર્ષદ મહેતા SP જુનાગઢ
  • ઋષિકેશ ઉપાધ્યાય કમાન્ડન્ટ SRP ONGC
  • રાજેશ પરમાર DCP ઝોન-6 સુરત
  • એન. એ. મુનિયા DCP હેડકવાર્ટર સુરત
  • આ. જી. શેખ SP છોટા ઉદેપુર
  • બન્નો જોશી DCP હેડકવાર્ટર અમદાવાદ
  • તેજસ પટેલ DCP હેડકવાર્ટર અને એડમીન
error: Content is protected !!