Gujarat

મને… કેમ… વિશરે.. રે… અણધારી આ વસમી વિદાઈ

Published

on

“”લબ્જ નહીં બયા કર શકતા 

જો બીત આપ પે રહી હૈ.

Advertisement

હર ગમ કમ હૈ બહોત 

અપનો કો ખોને કે બાદ “””

Advertisement

 

જ્યારે ખુબ જ દુઃખદ ઘટના બને છે ત્યારે સમજવું કે ભગવાન આપણા ધૈર્ય ની પરીક્ષા કરે છે.આવા માં આપણે બધા જ ભગવાન ને કોસીએ છીએ લડીએ છીએ કે તમે આવું કેમ કર્યું.

Advertisement

પરંતુ કહે છે કે આપણે તો ધર ના પાચ દસ વ્યક્તિઓની કાળજી નથી રાખી શકતા પરંતુ તે તો જગતપિતા છે આખા જગત ના લોકો ની કાળજી રાખવી પડતી હોય છે.

જે જન્મ લે છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે કોઈ અમર કાકડી ખાઈને નથી આવતા.ભગવાન રામ હોય કે પછી ભગવાન કૃષ્ણ કે સાંઈબાબા જે ઈન્શાની શરીર ધારણ કરે છે તે તેને ત્યાગવુ જ પડે છે.

Advertisement

રંગમંચ ઉપર નું આપણે માત્ર પ્યાદું જ છે દોર જેની ઉપર વાળા ના હાથ માં જ હોય છે.

આપણે પણ બાળક મા થી પિતા દાદા બધા જ સંબંધોમાં વ્યવહારિક સામાજિક તેમજ નાણાંકીય કામમાં રચ્યા પચ્યા જ રહિએ છે પરંતુ મૃત્યુ એ સનાતન સત્ય છે જેને જાણતા હોય છતાં સ્વીકારી શકતા નથી પરંતુ એ પણ સ્વાભાવિક છે કેમકે જેની સાથે સુખ દુઃખમાં સહભાગી બની સાથે રહ્યા તેનો સહવાસ છુટે તો અસહ્ય બની જાય છે.લગ્ન વખતે સાત ફેરા ફરતી વખતે જન્મોજન્મ સાથે જ રહેવા ના સોગંદ લીધા હતા.જે સદા યાદ રહેશે જ.

Advertisement

પરંતુ દરેક દર્દ ની દવા ફક્ત અને ફક્ત સમય જ છે.

બસ સમય ની સાથે ચાલો.

Advertisement

શું લઈને આવ્યા હતા 

શું લઈને જવાનું છે 

Advertisement

આપણે તો ફક્ત કર્મ જ કરવા નું છે.

ફળ કેવું અને કયા કઈ રીતે આપશે તે ઉપરવાળા ના હાથ માં છે.

Advertisement

બાળકો ને માવતર બની સાચવવા એ પુરુષ માટે તો દોહ્યલું બની જાય છે ત્યારે આવા મા જ કોણ આપણું અને કોણ પોતાનું તેની સાચી સમજ પડતી હોય છે

ખબર જોવા માટે આવતા કેટલાક લોકો મા કેટલાક ખબર જોવા માટે આવતા હોય છે ત્યારે કેટલાક ખબર પાડવા માટે

Advertisement

પરંતુ આ સમય છે પોતાની જાતને અંદર થી જોવાનો સમજવા નો.

બસ જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ મગજમાં થી યાદો વીસરાઈ જશે

Advertisement

બસ મગજને ક્યારેય એકલા ના પડવા દેશો કોઈ ને કોઈ પ્રવૃત્તિ માં મગજને પરોવી રાખજો

અને આવી પડેલી અણધારી આ વસમી વિદાય નેં પણ ભગવાન નો અમુલ્ય આશીર્વાદ સમજી માથે ચઢાવજો

Advertisement

મળવા ની ધણી ઈચ્છા છે પરંતુ સાચા અર્થમાં ખબર જોવી છે મારે પાડવી નથી અને એટલે જ હરપળ આપણા આગમણ ની રાહ જોઈ રહ્યો છું

જય ભોલેનાથ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ શરણં મમ

Advertisement

 

 

Advertisement

 

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version