Surat
ઓલ ઇન્ડિયા જર્નાલિસ્ટ (AIJ) માં નવ નિયુક્ત હોદ્દેદારો ની મિટિંગનું આયોજન

(સુનિલ ગાંજાવાલા સુરત)
ગત રોજ ઓલ ઇન્ડિયા જર્નલિસ્ટ ( AIJ) માં તમામ નવ નિયુક્ત અધિકારી અને સુરત ના AIJ તમામ પ્રેસ રિપોર્ટર હાજર રહ્યા હતા જેમાં મારાં કાર્યો ને જોઈ સુરત શહેર મેમ્બર ની પોસ્ટ બદલી સુરત શહેર ઉપ પ્રમુખ તરીકે નો પદભાર આપવામાં આવ્યો જેના માટે AIJ ના ઉપ પ્રમુખ સુનિલભાઈ ગાંજાવાલા ,અભિષેક પાન વાલા.
સહ મંત્રી તરુણ હરસોરા ગુજરાત પ્રદેશ મહા મંત્રી જયશ્રી બેન સુરત શહેર સંગઠન મંત્રી દીપકભાઈ રંગુનવાલા સુરત શહેર સભ્ય રાજ ત્રિવેદી. કલ્પેશભાઈ વજીફદાર શૈલેષભાઇ પાટીલ ચેતન તરી હાજર રહ્યા હતા એ આઈ જે અને તમામ પદાધિકારી નો ખુબ ખુબ આભાર