Connect with us

Gujarat

પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન અને કે.સી.એમ.શાહ બી.એડ કોલેજ કાંકણપુર વચ્ચે એમ.ઓ.યુ

Published

on

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ના સલગ્ન હેઠળ ચાલતી કોલેજ. કે.સી.એમ.શાહ બી.એડ કોલેજ, કાંકણપુર અને પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન વચ્ચે એમ.ઓ.યુ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ કાર્યક્રમ દરમ્યાન. કે.સી.એમ.શાહ બી.એડ કોલેજ, કાકનપુર ના આચાર્ય ડૉ.કમલેશ ગોહેલ અને પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન માથી જિલ્લાના વડા જમીલા શેખ ઉપસ્થિત રહ્યા હતા.આ એમ.ઓ.યુ થી કોલેજ ના વિધાર્થીઓ ને ડિજિટલ લિટ્રેન્સી વિશે વધુ જાણવા મળશે તેમજ તેમને ઈ લર્નિંગ દ્વારા પોતાની સ્કિલ મા વિકાસ લાવી શકશે.

આની સાથે વિધાર્થીઓ ને કારકિર્દી ના ઘડતર માટે યોગ્ય પ્લેટફોર્મ મળી રહેશે. આ એમ.ઓ.યુ થી કોલેજ મા આવતા દરેક વિધાર્થીને એક ઓનલાઇન પ્લેટફોર્મ મળી રહેશે.

Advertisement

આ સફળ આયોજન બદલ પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન ના વિનોદ ગરાસીયા, ઇમરાન ખાન પઠાણ તેમજ. કે.સી.એમ.શાહ બી.એડ કોલેજ, કાકનપુર માથી જયેશભાઈ પટેલ  તેમજ સ્ટાફ ગણ નો આભાર વ્યક્ત કરવામાં આવે છે અને પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન અને. કે.સી.એમ.શાહ બી.એડ કોલેજ, એમ.ઓ.યુ એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા અને આ કરાર ખૂબજ લાભદાય નીવડે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!