Panchmahal
સંસ્કાર વિદ્યાલય ઘોઘંબામાં જન્માષ્ટમી પૂર્વે નંદ મહોત્સવની ઉજવણી

સંસ્કાર વિદ્યાલય ઘોઘંબા, જન્માષ્ટમી પૂર્વે નંદ મહોત્સવની ઊજવણી કરવામાં આવી જેમાં નાટક, ડાન્સ તેમજ મટકીફોડના વિવિધ કાર્યક્રમ કરવામા આવ્યા હતા, તેમાં શાળાના ટ્રસ્ટી આશાબેન, આચાર્ય રેણુકાબેન તમામ શિક્ષક તથા તમામ વિદ્યાર્થી ઉત્સાહભેર જોડાયા હતા. કૃષ્ણજન્મની ખુશીમાં શાળા તરફથી દરેક વિદ્યાર્થીઓને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું.
તમામ વાલીનો પણ સંપૂર્ણ સહકાર મળ્યો ને શાળામાં “નંદ ઘેર આનંદ ભયો ” ના નાદથી વાતાવરણ કૃષ્ણમય બની ગયું.