Gujarat

સાવલી માં નવરાત્રિની તડામાર તૈયારીઓ ખેલૈયાઓમા થનગનાટ

Published

on

સાવલીના ભઠીયા મેદાનમાં અંબા ની આરાધનાનું પર્વ એટલે ગરબા મહોત્સવ નું આયોજન સાવલી ધારાસભ્ય કેતન ઈનામદાર ના પિતા સ્વ,મહેન્દ્રભાઈ ઇનામદાર ચેરીટેબલટ્રસ્ટ દ્વ્રારા કરાયુંછે વરસાદે વિરામ લેતાં ગરબા મેદાન સજાવટની તડામાર તૈયારીઓ કરાઈ રહીછે   સમગ્ર ગુજરાત ને મેઘરાજાએ બાનમાં  લીધુ છે અંબાલાલ પટેલે નવરાત્રિ દરમિયાન વરસાદ પડશેની આગાહી કરી છે વડોદરા શહેર સહિત ગુજરાતના ગરબા આયોજકો મુંઝવણમાં મુકાયા છે ત્યારે 135 સાવલી વિધાનસભા મતવિસ્તાર ના ધારાસભ્ય કેતન ઇનામદાર ના પિતા સ્વર્ગીય મહેન્દ્રભાઈ,જશભાઈ ઇનામદાર ચેરીટેબલટ્રસ્ટ દ્વારા ગરબામહોત્સવ નું આયોજન કરાયું છે

મોટા શહેરોમાં ધંધો બની ગયેલ ગરબા સંચાલકો પાસ વેચી આવક ઊભી કરેછે જે મધ્યમ કે ગરીબવર્ગ ને પોસાય તેમ ના હોય તેમજ સાવલી તાલુકાનાં ગરબા રસિકોને વડોદરા સુધી લાંબા થવું ના પડે તે હેતુસર   ગ્રામ્ય કક્ષાએ ઇનામદાર પરિવાર દ્વ્રારા ગરબાનું આયોજન કર્યું છે ગરબા મહોત્સવમાં આધુનિક સંસાધનો અને પ્રખ્યાત સરસ્વતી કલાવૃંદ રોમીલ જાની,સ્નેહલ જાની, તન્વીસેજલિયા, સહિત ખ્યાતનામ કલાકારો ભાઢીયા મેદાનમાં શૂરો રેલાવી ગરબાની રમઝટ બોલાવશે

Advertisement

Trending

Exit mobile version