Gujarat
નવનિયુક્ત બીઆરસી ચીમનભાઈ પટેલ નું દામનપુરા ક્લસ્ટર દ્વારા હાર્દિક સ્વાગત

(અવધ એક્સપ્રેસ દ્વારા)
દામનપુરા ક્લસ્ટરની શાળાના શિક્ષકો દ્વારા નવનિયુક્ત ઘોઘંબા તાલુકા બીઆરસી ચીમનભાઈ પટેલને પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું.જેમાં દામણપુરા પગારકેન્દ્ર આચાર્ય કિરણ સિંહ જાદવ,સિહોરાની મુવાડી પ્રા.શાળાના આચાર્ય સુરેશ પટેલ ભીલોડ શાળાના આચાર્ય રાજુભાઈ ચૌહાણ મહાદેવિયા પ્રાથમિક શાળાના આચાર્ય અશ્વિનભાઈ પટેલ તથા શેરપુરા ના શિક્ષક રાકેશભાઈ દાંતોલ પ્રાથમિક શાળા પ્રાથમિક શાળાના આચાર્ય લક્ષ્મણભાઈ રાઠવા પંકજભાઈ તાવીયાડ તથા આંકલાવ પ્રા શાળા ના પીન્ટુભાઇ પટેલ મૌલિક પટેલ તથા અન્ય શિક્ષકો દ્વારા નવ નિયુક્ત બીઆરસી નું ઉષ્માભરું સ્વાગત કરવામાં આવ્યું