Gujarat

પુરવઠા અધિકારીની કચેરી દ્વારા વાજબી ભાવની દુકાનેથી સિંગતેલ વિતરણ કરવા માટે સૂચના

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

રાજયમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ માહે નવેમ્બર-૨૦૨૩માં ખાદ્યતેલનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજયની વ્યાજબી ભાવની દુકાનો ખાતે ખાદ્યતેલના ડબલ ફિલ્ટર્ડ સીંગતેલના ૧ લીટર પાઉચનો જથ્થો ઉપલબ્ધ છે. ચાલુ માસ ડિસેમ્બર-૨૦૨૩માં વહેલા તે પહેલાના ધોરણે વિતરણ થાય એવી વ્યવસ્થા કરવા તમામ તાલુકાના મામલતદારને વાજબી ભાવની દુકાનના સંચાલકોને સુચના આપવા જણાવવામાં આવે છે.

Advertisement

Trending

Exit mobile version