Vadodara
ઉલ્ટો ચોર કોટવાલ ને દંડે બુટલેગરે પોલીસને દબાવ્વા આત્મહત્યા નો પ્રયાસ કર્યો

- સાવલી પોલીસ મથક ના પ્રાંગણ માં કર્યો આત્મહત્યા નો પ્રયાસ
- સાવલી પોલીસ કાર ચેકિંગ દરમિયાન બની ઘટના
- સાવલી ના બુટલેગર એ સાવલી પોલીસ ની હેરાનગતિ ના આક્ષેપ સાથે કર્યો આત્મવિલોપન નો પ્રયાસ
- પોલીસ દ્વારા વારંવાર કરાતી હેરાનગતી નો કરાયો આક્ષેપ
- પોલીસ મથક ના પ્રાંગણ માં પેટ્રોલ છાંટી આકાશ માળી એ કર્યો આત્મવિલોપન નો પ્રયાસ
સારવાર અર્થે સાવલી ના સરકારી દવાખાને લવાયો
- પેટ્રોલ ના કારણે આંખ માં તકલીફ ની ફરિયાદ કરતાં આકાશ માળી ને અન્ય સારવાર માટે ખસેડાયો
- સાવલી પોલીસ તપાસર્થે પોહચી ખાનગી દવાખાને
- ઉપરોક્ત ઘટના બાદ બુટલેગર અને વચેટીટીયા વચ્ચે સાંઠગાંઠ ની વાતચીત નો વાયરલ ઓડિયો બહાર આવ્યો
- પરિવારજનો દ્વારા પોલીસ પર કરાયાં ગંભીર આક્ષેપ