Mahisagar
જનોડ માં સંવિધાન જાગૃતિ શિબિરનું આયોજન

રીઝવાન દરિયાઈ દ્વારા ખેડા: ગળતેશ્વર
બાલાસિનોર જીલ્લા મહીસાગર ખાતે નવસર્જન ટ્રસ્ટના નેજા હેઠળ સંવિધાન જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ જેમાં બંધારણ આધીન મૂળભૂત અધિકારો,નાગરિકતા,પર્યાવરણનું જતન,નાગરિકની ફરજોતેમજ સાણંદ નાનીદેવતી ખાતે દલિત શક્તિ કેન્દ્રમાં ચાલતા વ્યવસાયિક તાલીમ અંગે,અને ગુજરાતમાં આ જિલ્લાનુ પ્રથમ બંધારણ મ્યુઝિયમ,સાણંદ નાની દેવતી દલિત શક્તિ કેન્દ્ર ખાતે બનાવેલ છે.તે અંગે વિસ્તૃત ચર્ચા કરેલ,આ શિબિરનું સંચાલન ઠાસરા તાલુકા ના ગીતાબેન મકવાણા તેમજ ખેડા, આણંદ,પંચમહાલ,વડોદરા,અમદાવાદ,જિલ્લા ના સહ કાર્યકરો શિબિર માં હાજર રહ્યા હતા