Rajkot
રૈયા ગામ ખાતે નિશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

આજરોજ પ્રકાશ મોઢા ની ગોકુલ હોસ્પિટલ અને સાર્વજનિક સેવા સમિતિના ઉપક્રમે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોનો નિશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું રૈયા ગામ ખાતે સરકારી શાળા નંબર 89 માં રાખવામાં આવ્યો હતો જેમાં ડોક્ટર કલ્પેશ બજાણીયા ડોક્ટર સાગર લાલાણી ડોક્ટર કાર્તિક કાછડીયા ડોક્ટર શાહ લાલાણી ડોક્ટર તુષાર ભટ્ટી ડોક્ટર હિરેન વઢિયા ડોક્ટર મહિપાલ ચૌહાણ ડોક્ટર પૂજા ચો બે
એ હાજર રહી ખૂબ સારી સેવા આપી આ કેમ્પમાં પોલિટિકલ મેમ્બરોથી લઈ સામાજિક સંસ્થાના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને કેમ્પમાં 150 થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. આ ઉપરાંત જરૂરિયાત મંદોને 50 કિલો ખીચડી અને બાળકોને નાસ્તો આપવામાં આવ્યો હતો માટે સાર્વજનિક સમિતિના તમામ ટીમ મેમ્બરો રાજુભાઈ ઝુંઝા અને સોનલબેન ડાંગરિયા આ કેમ્પને સફળ બનાવવા માટે બધા જ ડોક્ટરો અને હાજર રહ્યા હતા