Rajkot
કડીવાર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ની:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન

(“મનોમંથન”)
રાજકોટ જામનગર રોડ પર આવેલ કડીવાર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ડોક્ટર શાહના જિંદાણી અને તેમના સુપર સ્પેશિયાલિસ્ટ ન્યુરોસર્જન યુરોલોજીસ્ટર ન્યુરો ફિઝિશિયન સ્ટાફ દ્વારા પ્રસુતિ તથા સ્ત્રી રોગ નિષ્ણાંત દ્વારા ફ્રી નિદાન કેમ્પનું નિસ્વાર્થ ભાવે આયોજન કરતા ડોક્ટર કડીવાર અને શાહના જિંદાની તેમજ તેમના પૂરા સ્ટાફે આખો દિવસ ખડે પગે રહી
નિસ્વાર્થ સેવાના ભાવને સાર્થક કર્યો છે જેમાં દવાઓ તદ્દન ફ્રી અને75 થી વધુ બહેનોએ લાભ લીધો જેમને સમાજ સેવા કેન્દ્ર પોલીસ સમન્વય અને ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ ઓર્ગનાઈઝેશનના સોનલબેન ડાંગરિયા રાજુભાઈ ઝુંઝા, હિરેન દુધાત્રા અને નિખિલ દોમડીયા મંથન સોજીત્રાને પૂરી ટીમ વતી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા