Connect with us

Panchmahal

ગાંજા ના છોડ સાથે આરોપીને ઝડપી પાડતી પંચમહાલ SOG

Published

on

Panchmahal SOG arrests accused with ganja plant

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા ના કાંટુ ગામમાંથી એક ખેતરમાં ઉગાડેલ લીલા ગાંજાના 39 છોડવા જેની કિંમત રૂપિયા 141600 ના ગાંજાને પકડી પાડતી એસ. ઓ. જી પોલીસ
પંચમહાલ જિલ્લામાં અવાર નવાર ખેતરોમાં ઉગાડવામાં આવતા ગાંજાના છોડ ખેતી ની આડ માં રોપવામાં આવતા હોય છે ત્યારે હાલમાં પણ ઘોઘંબા તાલુકાના કાટુ ગામ ના એક ખેતરમાં ગાંજો ઉગાડેલ હોવાની ગોધરા SOG પોલીસને બાતમી મળતા પોલીસ દ્વારા બાતમીવાળી જગ્યાએ જઈ ખેડૂતને સાથે રાખીને ખેતરમાં તપાસ કરતા

Panchmahal SOG arrests accused with ganja plant

ખેતરમાં ઉગાડેલ 39 છોડવા લીલા ગાંજાના મળી આવતા પોલીસ દ્વારા છોડવાને કબ્જે લઇને તેનું વજન કરતા 14,160 કિલો ગ્રામ જેની કિંમત રૂપિયા 1,41600 થતા નાર્કોટ્રિક્સ એક્ટ મુજબ ગુનો નોંધીને રમેશ સોમાભાઈ નાયક ની અટકાયત કરી આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Advertisement
error: Content is protected !!