Gujarat

પાટીદાર મહિલા અગ્રણી સોનલબેન ડાંગરિયા ની ઓલ ઇન્ડિયા પંચાયત પરિષદમાં સેક્રેટરી તરીકે નિમણૂક

Published

on

રાજકોટ માં સેવાકીય પ્રવૃત્તિની ભાવના પરિશ્રમથી લઈ પ્રગતિ સુધી મારું જીવન એ જ મારો સંદેશ જેવી સમાજ સેવા કેન્દ્ર દ્વારા સોનલબેન ડાંગરિયા નો સાચા અર્થમાં રાષ્ટ્રપ્રેમ અને દેશ પ્રેમ તેમજ સમાજ પ્રત્યેનો કર્તવ્ય નિષ્ઠા ભાવ સાથે સંકલ્પિક અને સમર્પિત નિસ્વાર્થ સેવા એમના કાર્યક્ષેત્રમાં અનગણત સેવા કાર્યો સાથે સોનલબેન ડાંગરિયા નારી શક્તિના પ્રેરણા સ્ત્રોત બન્યા છે. અનેક અવરોધો પાર કરી અનેક લોકો માટે પ્રેરકબળ બની રાષ્ટ્ર્ , દેશ અને સમાજ સુરક્ષિત રહે એ માટે રાષ્ટ્રીય સેવા કરવા બદલ સોનલબેન ડાંગરિયા ગુજરાતના પ્રથમ પાટીદાર મહિલા અગ્રણી ને રાષ્ટ્રીય કક્ષાએ ઓલ ઇન્ડિયા પંચાયત પરિષદમાં સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી હતી

સોનલબેન ડાંગરિયા નુ કેહેવુ છે કે તેઓ ગુજરાતમાં જિલ્લા પંચાયત , તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત સ્તરે મિચિયુઅલ એસોસીએશન અને લોકશાહી તેમ જ અસરકારક રાષ્ટ્રીય વિકાસ લાવવા ગુજરાતમાં અસ્તિત્વમાં આવેલી ત્રિસ્તરીય પંચાયતી સંસ્થાઓની સતાઓ ફરજો અને કાર્યો ઉપર પંચાયતી રાજ હેઠળ દેખરેખ રાખવાની સત્તા સાથે ધારાકીય નિયંત્રણો સર્વ સમાજના સર્વાંગી વિકાસ , સંકલન , માર્ગદર્શન , સુરક્ષા જેવી તમામ કામગીરી ઉપર વહીવટી અને ધારાકીય પંચાયતી રાજ ઉભો કરશે.

Advertisement

સોનલબેન ડાંગરિયા જણાવે છે કે ગુજરાતમાં જિલ્લા તાલુકા અને ગ્રામ વિસ્તારના લોકો માટે પંચાયતી રાજ અને લોકશાહી લાવવા ઓલ ઇન્ડિયા પંચાયત પરિષદમાં જોડાવાની અપીલ કરી હતી

Advertisement

Trending

Exit mobile version