Surat
સુરતમાં મેટ્રો ટ્રેન ની કામગીરીથી લોકો પરેશાન

(પ્રતિનિધિ સુનિલ ગાંજાવાલા સુરત)
સુરત માં મજુરા ગેટ પાસે આવેલ કાશી પ્લાઝા રોડ ત્યાં મેટ્રો ટ્રેનની કામગીરી થી લોકો પરેશાન થય ગયાં છે અહીં મજુરા ગેટ પાસે મોટાભાગની હોસ્પિટલો આવેલી છે
પણ ત્યાં એમ્બ્યુલન્સ પણ હોસ્પિટલમાં જઈ શકતી નથી જેથી કરીને પેશન્ટો એ હોસ્પિટલ માં ચાલતાં ચાલતાં આવવું પડે છે જેથી કરીને પેશન્ટો એ દુખ નો સામનો કરવો પડી રહ્યો છે