Uncategorized
ઈ કેવાયસી ને લઈ ગળતેશ્વર તાલુકા મથકે લોકોની લાઈનો પડી
(પ્રતિનિધિ રિજવાન દરિયાઈ)
સરકાર દ્વારા બાળકોના અપર આઇડી બનાવવાની કામગીરી ને લઈ આધારકાર્ડને રેશનકાર્ડ સાથે લીંક કરી ઈ કેવાયસી માટે ગામડાના લોકો કામ ધંધા રોજગાર છોડી અને મામલતદાર કચેરીએ સવારથી સાંજ સુધી લાંબી કતરોમાં જોવા મળી રહ્યા છે દૂર દૂર ગામડામાંથી આવતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સર્વરો ડાઉન કર્મચારીઓનો અભાવ આ બધા વચ્ચે ગરીબ ગામડાના અભણ લોકો પીસાઈ રહ્યા છે વૃદ્ધો સાથે બાળકો પણ પોતાનો અભ્યાસ છોડી કેવાયસી કરાવવા માટે લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે ત્યારે આ સમસ્યા માંથી વિદ્યાર્થીઓને તથા વાલીઓને છુટકારો ક્યારે મળશે આ અંગે ગળતેશ્વર તાલુકાના મામલતદાર સાથે વાત કરતા મામલતદાર ઓફિસ દ્વારા 6 જેટલી ગીતો કાર્યરત કરી વધુમાં વધુ લોકોનો દિવસ દરમિયાન કહેવાય સિંહ થાય એવા પ્રયત્નો હાથ ભરવામાં આવ્યા છે