Gujarat
ગોધરા વૈષ્ણવ વણિક ખડાયતા સમાજનું ગૌરવ

ગોધરા નિવાસી વણિક સમાજના અને પાણી પુરવઠા વિભાગ માં ફરજ બજાવતા હિરેનભાઈ મોદી ની પુત્રી અને કાંટુ હાઇસ્કુલ ના આચાર્ય પરેશ ભાઈ શાહની પુત્રવધૂ ક્રિષ્ના ધ્રુવ શાહને
ચારૂસેટ યુનિવર્સિટી ચાંગા માંથી ફિઝિક્સ વિભાગમાં એસોસીએટસ્ પ્રોફેસર ડૉ. સી.કે સુમેશના માર્ગદર્શન હેઠળ
.પીએચડી ની ડીગ્રી એનાયત કરવામાં આવતા તેમણે સમગ્ર વૈષ્ણવ વણિક અને ખડાયતા સમાજ અને ગોધરા નું ગૌરવ વધારેલ છે.