Connect with us

Gujarat

ગરમી ના દિવસો માં આઇસ્ક્રીમ અને કેરી ખાતા પહેલા આ વાંચી લો

Published

on

Read this before eating ice cream and mango on hot days

(સુરેન્દ્ર શાહ દ્વારા)

ગરમીના દિવસોમાં લોકો દ્વારા ઠંડક મેળવવાના આશય સાથે આઈસ્ક્રીમ નો ઉપયોગ કરે છે પરંતુ હાલમાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે વેનીલા આઈસ્ક્રીમ ની બનાવટમાં કેસ્ટોરિયમ નામનું કેમિકલ વાપરવામાં આવે છે જે અમુક ખાસ પ્રજાતિના પશુઓના પેશાબમાંથી કાઢવામાં આવે છે અને આઈસ્ક્રીમ બનાવવામાં એક કેમિકલ નો ઉપયોગ કરવામાં આવે છે તે કેમિકલ માનવ શરીર માટે હાનિકારક સાબિત થાય છે તો ગરમીના દિવસોમાં આઈસ્ક્રીમ નો ઉપયોગ કરતા પહેલા સો વખત વિચાર કરજો બાદમાં આઈસ્ક્રીમનો ઉપયોગ પોતાના માટે મહેમાનો માટે મંગાવીને આરોગો તો તે હાનિકારક સાબિત થશે.

Advertisement

Read this before eating ice cream and mango on hot days

આ ઉપરાંત ગરમી માં કેરીનો ઉપયોગ પણ લોકો હોશે હોશે કરે છે કેરી ના ઉપયોગ બાબતે પણ એક વિડીયો વાયરલ થયો છે જેમાં જણાવવામાં આવ્યું છે તે કેટલાક પ્રવાસીઓ ચંદીગઢ ગયા હતા તેઓએ કેરીનો સ્વાદ માન્યા બાદ તુરત જ ઠંડુ પીણું પીધું આ તમામને બેહોશી ની અસર અનુભવતા તેઓને તાત્કાલિક દવાખાને લઈ જવામાં આવ્યા ફરજ પરના ડોક્ટરે તમામને મૃત જાહેર કર્યા હતા.

Read this before eating ice cream and mango on hot days

ત્યારબાદ ડોક્ટરે જણાવ્યું હતું કે કેરી ખાધા બાદ કોઈપણ કોલ્ડ ડ્રીન્કસ કે સોફ્ટ ડ્રીન્કસ લેવું ન જોઈએ કારણ કે કેરીમાં રહેલ સાઇટ્રિક એસિડ અને ઠંડા પીણામાં રહે ઓર્ગેનિક એસિડ ભેગા થતા તેનું ઝેરમાં પરિવર્તિત થાય છે માટે કેરી અને સોફ્ટ ડ્રિંક્સ સાથે ન લેવાની સલાહ ડોક્ટર આપે છે

Advertisement
error: Content is protected !!