Chhota Udepur
PM-કિસાન યોજના અંતર્ગત આધાર સીડીંગ અને ડીબીટી એનેબલ કરાવવા બાબત

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
પીએમ કિસાન યોજના અંતર્ગત ભારત સરકારશ્રી દ્વારા ૧૩માં અને ૧૪માં હપ્તાની ચૂકવણી માત્ર આધાર બેઝ પેમેન્ટથી થયેલ છે. આથી, જે લાભાર્થીઓના બેંક ખાતા આધાર સીડીંગ અને ડીબીટી એનેબલ થયેલ હશે, તે લાભાર્થીઓને જ આગામી ૧૫માં હપ્તાની રકમ રીલીઝ વખતે ધ્યાને લેવાશે.

જે અન્વયે છોટાઉદેપુર જિલ્લાના આધાર સીડીંગ અને ડીબીટી એનેબલ બાકી રહેલ ખેડૂત લાભાર્થીઓ ને પોતાએને બેંક શાખાનો સંપર્ક કરીને આધાર સીડીંગ અને ડીબીટી એનેબલ હોય તે સુધારી લેવા.