Panchmahal
હાલોલ સ્વસ્તિક કોમ્પલેક્ષ ના રહીશોએ ધુળેટી ની ઉજવણી કરી
હાલોલ સટાક આંબલી ખાતે આવેલ સ્વસ્તિક કોમ્પલેક્ષ માં રહેતા અલગ અલગ રાજયો માંથી વસતા રહીશો દ્વારા ધુળેટી ની ઉજવણી કરી હતી શાંતિમય વાતાવરણ માં એક પરિવાર ની જેમ રહેતા રહીશો ગણેશ સ્થાપના, નવરાત્રી , દિવાળી ના તહેવારો હળી મળી ને કરે છે
આજરોજ ધુળેટી હોવાથી સ્વસ્તિક પરિવાર ના સભ્યો દ્વારા એક બીજા ને રંગ લગાવી ધુળેટી હર્ષો ઉલ્લાસ સાથે ઉજવી હતી સ્વસ્તિક કોમ્પલેક્ષ ના સંચાલક છોટુભાઈ તિવારી, જગદીશ પટેલ, પાટીલજી તથા અતુલ ભાઈ શાહ દ્વારા તમામ તહેવારો માં મહત્વ ની ભૂમિકા ભજવી સ્વસ્તિક પરિવાર નુ સફળ સંચાલન કરેછે