Chhota Udepur

સફાઈ કર્મચારી ના પુત્રએ 12 માં ધોરણ માં પ્રથમ ક્રમાંક મેળવી સમાજનું ગૌરવ વધાર્યું

Published

on

(અવધ એક્સપ્રેસ દ્વારા)
છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ પંચાયત માં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ વાલ્મીકિ નો પુત્ર હિતેષભાઈ પ્રવીણભાઈ કવાંટ ઈંગ્લીશ હાઈસ્કૂલમાં 12 માં ધોરણ માં પ્રથમ ક્રમાંક મેળવી વાલ્મીકિ સમાજ નું નામ રોશન કરેલ છે.

Sanitation worker's son brought pride to the society by securing first rank in class 12th.

તેની આ સિધ્ધી બદલ વાલ્મીકિ સમાજ દ્વારા અભિનંદન પાઠવી આગળ પણ આવી પ્રગતિ કરે અને સમાજ, માતાપિતા તથા દેશ નું નામ રોશન કરે તેવી સુભેચ્છા પાઠવી હતી

Advertisement

Trending

Exit mobile version