Gujarat
સંતરામપુર પોલીસે ચાઈનીઝ દોરી તથા વ્યાજ મુક્ત કરવા વેપારીઓ સાથે બેઠક યોજી

મહિસાગર જિલ્લાના સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે PSI એમ.બી.મછાર ની ઉપસ્થિતી માં સંતરામપુરના વેપારીઓ સાથે ચાઈનીઝ દોરી અને વ્યાજખોરો બાબતે મીટીંગ યોજી હતીજેમાં સંતરામપુરના વેપારીઓ હાજર રહ્યા હતા.
સંતરામપુર PSI એ વેપારીઓ સાથે ચર્ચા કર્યા બાદ આગામી ઉતરાયણ તહેવાર નિમિત્તે જીવલેણ નીવડેલી ચાયનીઝ દોરી નો ઉપયોગ ન કરવા તથા ગેરકાયદેસર વ્યાજ નો ધંધો ન કરવાની વાત કરી નગરના વેપારીઓ આ બાબતે પોલીસ નો સાથ સહકાર આપવા જણાવ્યુ હતું
(પ્રતિનિધિ સલમાન મોરાવાલા સંતરામપુર)