Gujarat
ડેસર આઈ.ટી.આઈમાં રોપા વિતરણ તથા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

શ્રી સ્વામી વિવેકાનંદજી સમિતિના “વૃક્ષ વાવો ધરતી બચાવો અભિયાન” અંતર્ગત શનિવારે ડેસર આઇ.ટી. આઈ પરિસરમાં રોપા વિતરણ તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે સંગઠન પ્રમુખ નરેન્દ્રસિંહ રાઉલજી,પી. આઈ પુનાભાઈ ગઢવી, ડેસર તાલુકાના સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સંયોજક દિનેશ સિંહ પરમાર, જયેન્દ્રસિંહ પરમાર,આઇ.ટી. આઈ દશરથના આચાર્ય મકવાણા, એન.સી.ગોહિલ, આચાર્ય વર્ગ -૨,ડેસર આઇ.ટી. આઈ સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું.