Gujarat

સરપંચ,તલાટીએ મળતીયાઓના નામે ચેકો ઉપાડી પંચાયતની તીજોરી તળીયા ઝાટક કરી

Published

on

(અવધ એક્સપ્રેસ દ્વારા)
સાવલીના ધારાસભ્ય કેતન નામદાર દ્વારા મોકસી ગામના સરપંચ તલાટી તેમ જ તેમના મળતી આવો દ્વારા પંચાયતના વહીવટમાં ગેરરીતિ આચારી હોવાનો આક્ષેપ કરીને જિલ્લા વિકાસ અધિકારીને તટસ્થ તપાસ કરવાની માગણી કરતો પત્ર પાઠવ્યો

પંચાયતના બેન્ક એકાઉન્ટ ની ડિટેલ્સમાં સરપંચ તલાટી અને મળતીયાઓના નામના ચેકો ઉપાડીને વહીવટ કર્યા નો આક્ષેપ કરવામાં આવ્યો છે

Advertisement

ધારાસભ્ય દ્વારા લેખિત આક્ષેપમાં વેરા પાવતી માં સરપંચ તલાટીઓના અંગત વ્યક્તિઓના વેરા ઓછા કાપી ઝુપડપટ્ટી માં રહેતા લોકોને મોટી રકમની પાવતી ફાડવાનો આક્ષેપ કરવામાં આવેલ છે અને ઉઘરાવેલા નાના જમા કરાવેલા નથી

ધારાસભ્યએ જિલ્લા વિકાસ અધિકારીને અંગત રસ લઈને વહીવટ કરતા સરપંચ તલાટી એ કરેલી ઉચાપતની તપાસ કરી કસુર વારો સામે કાયદાકીય તટસ્થ કાર્યવાહી કરવાની માંગ કરતો પત્ર પાઠવ્યો છે

Advertisement

સાવલીના ધારાસભ્યના વધુ એક લેટર એ રાજકીય ક્ષેત્રમાં ભારે ચર્ચા જગાવી

Advertisement

Trending

Exit mobile version