Surat
ભયાનક “સુરત” ધોળે દહાડે સરાજાહેર યુવાનને ચાકુ ના ઘા મારી મોત ને ઘાટ ઉતાર્યો

સૂરત અઠવાલાઇન્સ ખાતે સરા-જાહેર યુવક પર અજાણ્યા ઈસમોએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી
કોર્ટ પરીસરની સામે બનેલી ઘટનાથી ચકચાર..
બુલેટ પર જઈ રહેલા યુવકની હત્યા
આડેધડ ચપ્પુના ઘા ઝિકાયા..
યુવકને સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના હાજર તબીબોએ મૃત જાહેર કર્યો..
કોર્ટ પરીસર સામેના ભાગે બનેલી ઘટનાથી ભારે ચકચાર
પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો
સુરતમાં ખૂની ખેલ
કોર્ટ પરીસરની સામે યુવાનને ચાકુ ના ઘા જિકી મોત ને ઘાટ ઉતાર્યો