Gujarat

ભાદરવામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અંતર્ગત ૩૬ ભૂલકા ઓનો શાળા પ્રવેશ

Published

on

ગુજરાત રાજ્ય માં નવા સત્ર ની સરૂવાત થઈ ગઈ છે ત્યારે ઠેર ઠેર શાળા પ્રવેશોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે સાવલી નાં ભાદરવા ગામ.માં પણ આજ રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અંતર્ગત ૩૬ જેટલા નાના ભૂલકાં ઓ પ્રવેશ મેળવ્યો


ભાદરવા ગામ માં કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪ નાં અનુસંધાન માં આજે નાના ભૂલકાઓ ને ભાદરવા ગામ ની વિવિધ સંસ્થા દ્વારા શિક્ષણ કીટ વિતરણ કરવા માં આવી
શાળા પ્રવેશોત્સવમાં મોટી સંખ્યા માં ગ્રામજનો અને વિવિધ સંસ્થા અને આગેવાનો તથા પોલીસ સ્ટાફ દ્વારા નવા આવનાર બાળકો ને પ્રોત્સાહિત કરવા માં આવ્યા
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪અંતર્ગત dysp વડોદરા ચોધરી સાહેબ નાં અધ્યક્ષ સ્થાને યોજવા માં આવ્યો

શાળા પ્રવેશોત્સવ માં dr. કિરણ અમરા વત,મહિપત સિંહ રાણા વગેરે મહનુભવો હાજર રહ્યા
શાળા પ્રવેશોત્સવ દ્વારા બાળકો વધુ માં વધુ સિક્ષણ લે અને એક પણ બાળક નિરક્ષર નાં રહે અને સાક્ષરતાનું પ્રમાણ વધે તે હેતુ થી કાર્યક્રમ યોજાયોપ્રસંગોપાત શાળા પ્રવેશોત્સવની સાથે વૃક્ષારોપણ પણ કરવા માં આવ્યું

Advertisement

Trending

Exit mobile version