Connect with us

Gujarat

ગર્ભવતી મહિલાની હત્યા થતાં સનસનાટી

Published

on

ગર્ભવતી મહિલાની હત્યા થતાં સનસનાટી

 

Advertisement

ઠાસરાના આગરવા ગામે ખેતરમાં અજાણ્યા શખ્સે ગર્ભવતી મહિલાને કુહાડી અને લાકડાના દંડા વડે મારમારી મોતને ઘાટ ઉતારી

20 વર્ષિય મહિલા કવિતા બેન તળપદા  જે નવ માસ ના ગર્ભવતી હતા જેઓની કરપીણ હત્યા નિપજાવી અજાણ્યો હત્યારો ફરાર

Advertisement

ડાકોર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી

ગર્ભવતી મહિલાની કરપીણ હત્યા કરતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી

Advertisement

મહિલા ના મૃતદેહ ને ડાકોર રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો

 

Advertisement

Reporter : Rizvan Daryai

Kheda :Thasra

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!