Editorial
“અતિત ના પડછાયા” અક્ષય ને પાણી પીવું હતું પણ હાથ પગ દોરડા થી બાંધેલ હતા.શુ થયું હતું?
ચારે તરફ બસ અંધકાર દેખાઈ રહ્યો હતો કયા શું છે તે પણ કાઈ સ્પષ્ટ દેખાતું નહોતું.અક્ષય ને પાણી પીવું હતું પણ હાથ પગ દોરડા થી બાંધેલ હતા.શુ થયું હતું અક્ષય કોલેજ કરી રહ્યો હતો જયા તેની મુલાકાત પારૂલ સાથે થાય છે.બંને એકબીજા ને ચાહવા લાગે છે અને બધી જ લશ્મણ રેખાઓ ઓળંગી જાય છે ત્યારે એક દિવસ પારૂલ અક્ષય ને પોતાના ધરે બોલાવે છે કેમકે આજે તેના ધરે તેનો ભાઈ કે પિતા કોઈ પણ નહોતું.અક્ષય ઉત્સાહ નો માર્યો તેના ધરે જાય છે.પારૂલ જાણે કે તેની જ રાહ જોઈ રહી હોય તેવું લાગતું હતું
પારુલ અક્ષય ને આવેલો જોઈને ઘરમાં આવવા માટે ઇશારો કરે છે લાગતું હતું કે જાણે તે ખૂબ જ આતુર હતી પોતાના પ્રેમીને મલવા માટે. જેવો અક્ષય તેના ઘરે પહોંચે છે પારુલ ઘરના દરવાજો બંધ કરી દે છે અને પછી તો જુઓ બંને એકબીજાને એટલો બધો પ્રેમ કરે છે પારુલ તેને પોતાના હાથની ચા પીવડાવે છે. ત્યાર પછી તો બંનેના શરીર જાને કે એક થઈ જાય છે અક્ષય ચા પીતા પીતા જાણે પારુલનો હાથ ખેંચી લે છે તેના આખા શરીરને બચ્યો કરવામાં આવે છે બંને એકબીજામાં એક થઈ જાય છે અક્ષયને જાણે લાગે છે કે પોતે જિંદગીનું ખૂબ જ મોટું ચરણ સુખ પામી રહ્યો છે પારુલ પણ જાને કે દુનિયાની બધી જ ખુશીઓ અને પોતાના બધો પ્રેમ આપે છે
અચાનક પાછળના દરવાજેથી જાને કે કોઈ આવે છે અક્ષય ગભરાઈને ફટાફટ ઊભો થાય છે પરંતુ પાછાથી લાતો ઉપર લાતો તેને કોક મારે છે તેના માથા ઉપર જાને કસાનો મોટો ફટકો મારવામાં આવે છે.અક્ષય બેભાન થઈ જાય છે તેને જ્યારે પણ હોંશ આવે છે ત્યારે તે પોતાની જાતને એક અંધારા ઓરડામાં બાંધેલ હાલતમાં જુવે છે
અચાનક દરવાજો ખુલે છે ત્યારે ગભરાયેલી હાલતમાં પારૂલ રૂમમાં આવે છે તેના શરીરે પણ ઈજાઓ ના ચિન્હો સ્પષ્ટ દેખાતા હતા ત્યારે અક્ષય ના શરીર ઉપર બાંધેલા દોરડા બધા તે ખોલી નાખે છે અને ફટાફટ તે અક્ષય ને પાછળ થઈને ઘરમાંથી જતો રહેવા કહે છે પારુલ અક્ષય ને કહે છે કે તે પોતાનો ભાઈ ધર્મેન્દ્ર તે બંનેને જોઈ ગયો છે જેથી હવે આપનું મળવું શક્ય નથી તો અહીંયાથી જતો રહે અને હવે પછી ક્યારેય ન આવતો આપના બંનેનો પિક્ચર અહીં જ પૂરું થાય છે ત્યાર પછી તો કેટલાય દિવસો સુધી અક્ષય અને પારુલ મલતા નથી તેના ભાઈ ધર્મેન્દ્ર એ તેની કોલેજ પણ બંધ કરાવી દીધી હતી. પારૂલ ના પ્રેમ ને અક્ષય પણ ભુલી જવા માગતો હોય છે પરંતુ કદાચ ઉપરવાળા ને તે મંજુર નથી હોતું કોલેજ પતાવી અક્ષય પોતે એલ એલ બી કરવા માટે બરોડા જાય છે પરંતુ હાય રે નશીબ પારૂલ ને પણ એ કોલેજમાં જ તેના ભાઈ એ એડમિશન અક્ષય ની કોલેજમાં થી હટાવી તેના ભાઈ ધર્મેન્દ્ર એ બરોડા કરાવી દીધું હતું.ફરી પાછા અક્ષય અને પારુલ એક થાય છે પરંતુ આ વખતે બંનેમાં પ્રેમનો કોઈ ઉત્સાહ નથી હોતો બંને એકબીજા સાથે બોલતા પણ નથી અક્ષય ઘણી વખત પારુલને મળવા જાય છે પરંતુ પારુલ હવે આપણી વચ્ચે કોઈ સંબંધ નથી તું મને મળીશ નહીં કહીને અક્ષયથી છેડો ફાડવાનો પ્રયત્ન કરી રહી હોય છે
એક દિવસ અક્ષય પોતાના એક મિત્ર સમીરને જ્યારે તે છોકરીઓ શોધતો હોય છે ત્યારે અક્ષય તેના માટે ખૂબ જ સરસ એવી પારુલ માટે વાત કરે છે જે સમીરના જ્ઞાતિની જ હોય છે સમીર તેની પાસેથી પૂર્વે એડ્રેસ લઈ લે છે અને બીજે દિવસે સમીર અક્ષય ને આવીને આવીને વાત કરે છે કે જે તે એડ્રેસ આપ્યું હતું ત્યાં જઈને મારા મમ્મી પપ્પા એ માગુ નાખતા મારા એંગેજમેન્ટ પારુલ સાથે નક્કી થઈ ગયા છે અક્ષય તે વખતે ભાટિયાને ત્યાં સેવિંગ કરાવી રહ્યો હતો તે આ વાત સાંભળતા જ ચમકી જાય છે અને સેવિંગ કરાવતા કરાવતા બ્લેડ પણ તેના ચહેરા ઉપર વાગી જાય છે પરંતુ બ્લેડ વાગવાનું દર્દ નહોતું તેનાથી વધારે તેને પારુલ થી છૂટવાનું દર્દ હતું
પછી તો શું અક્ષય પણ તેના પિતા દ્વારા બતાવવામાં આવેલી નાના એવા ગામડાની એક છોકરી ધનલક્ષ્મી સાથે પોતાના વિવાહ નક્કી કરી દે છે પરંતુ પોતાના જ ગામમાં પોતાનો જ મિત્ર સમીર જ્યારે તેને ખબર પડે છે કે અક્ષય અને પારુલ વચ્ચે પહેલા કંઈક હતું તો તે અક્ષય નોજીવ બાળવા માટે જાની જોઈને પારુલને પોતાની બાઈક ઉપર બેસાડીને અક્ષયના ઘરની સામે રહીને આવજા કરતો હોય છે અને પારુલ પણ જાણે અક્ષયને બાળવા માટે સમીરને ચોંટી ચોંટીને બાઈકો ઉપર ફરવા લાગે છે
પરંતુ અક્ષય ના જીવનમાં હવે પારુલનું કોઈ મહત્વ નથી હોતું તે પણ પારુલને ભૂલી જાય છે બીજી બાજુ સમીરને તેની મમ્મીના મૃત્યુ પછી તેની મમ્મીની જોબ ઓફર થતા તે પારુલને લઈને નોકરી માટે બીજા શહેરમાં જતો રહે છે બસ અક્ષયના જીવનનું આ ઘટના ચક્ર અહીં આ પૂરું થાય છે બંને પોતપોતાના ફેમિલી સાથે એક સુખી અને ગૃહસ્થ જીવન ખૂબ જ સારી રીતે વિતાવે છે
મિત્રો તમારો પ્રતિભાવ જરૂરથી આપશો આ ધટના તમને કેવી લાગી તે જરૂર થી જણાવશો અને અક્ષય ના જીવનમાં આવતી સમસ્યાઓ ના ભંડાર ને વાંચવા જોતા રહો અવધ એક્સપ્રેસ નો આગામી અંક