Uncategorized
અતીતના પડછાયા-ગુમનામી મને ગમે છે ગુમનામ બની રહેવા દો,, દર્દ સહેવા ની આદત છે બસ દર્દ મને સહેવા દો
અતુલ મુંઝવણ મા હતો તે તેના પિતા વિલાસરાવ સાથે આજ દુકાન મા મદદરૂપ થવા નુ નક્કી કરી ને બેઠો હતો અક્ષય મા સુધારો આવતાં વિલાસરાવ ખુબ જ ખુશ હતા કેમકે કેટલાય તપ જપ માનતા ઓ થી ભગવાને ચાર પુત્રીઓ ઉપર આજે એક પુત્ર આપ્યો હતો આમ તો અમાષ ની એ અંધારી રાતે બાર ને પીસ્તાલીસે એટલે કે ભાદરવા સુદ એકમ ના રોજ મુશરધાર વરસાદ માં સરકારી દવાખાને અક્ષય નો જન્મ થયો હતો.આજે તેને પંદરમુ વર્ષ બેઠુ હતુ. દિનેશ ભાઈ ગામમાં નગરશેઠ ગણાતા હતા તે વખતે વિલાસરાવ અક્ષય ને તે દુકાન મા કાઈ પણ લેવા માટે મોકલે ત્યારે દિનેશ ભાઈ ના પાડી દેતાં તે વખતે દિનેશ ભાઈ ની દેસાઈ બીડી ની એજન્સી દિનેશ ભાઈ દેસાઈ બીડી ની સોટેજ ચાલે એટલે દુકાન વાઈઝ જેટલી બીડી આવે તેટલા પ્રમાણમાં ભાગ પાડી લોકો ને આપી દે પણ વિલાસરાવ ને ના આપે આ વાત ની પંદર વર્ષ ના અક્ષય ના મગજ માં વિચારો નો ધોધ શરૂ થઈ જાય એટલે એક દિવસ તેને નવરાશ ના સમય માં તેના પિતા વિલાસરાવ ને અક્ષય પુછી પુછીને જ રહે છે કે પપ્પા દિનેશ ભાઈ આવુ કેમ કરે છે બધા ને માલ આપે છે અને આપણ ને કેમ નહીં શુ આપણે પૈસા નથી આપતા કે ગરીબ છે એટલે ત્યારે વિલાસરાવ પોતાના જીવનમાં ધટેલી આખી જિંદગી ની ધટના અક્ષય ને કહે છે પિતા વિલાસરાવ ની કહાની કોઈ ફીલ્મી કહાની થી કમ નહોતી અક્ષય પિતા વિલાસરાવ ને પગે લાગી ને ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે.આજે અક્ષય ની નજર માં તેના પિતા વિલાસરાવ ભગવાન કરતા પણ ઉચા દરજ્જાના સાબિત થાય છે. અક્ષય એક કવિ હ્રદય નો હોય છે તે તેના પિતા વિલાસરાવ ની સત્ય ઘટના પર આધારિત એક પુસ્તક લખે છે ગામડા નો ગમાર જેને તે પંદર વર્ષ ની ઉંમરે હાલોલ સચીન સ્ટીકર મા છપાવે છે એ પુસ્તક બહાર પડતા ભુકંપ આવી જાય છે તેના વડીલ મીત્ર એવા લશ્મીરામ પાઠક અક્ષય ની મુલાકાત તેમના ભાઈ અને મહાન લેખક એવા જયંત પાઠક સાથે કરાવે છે જયંત પાઠક અક્ષય નુ પુસ્તક વાંચી ખુબ જ પ્રભાવિત થાય છે તે અક્ષય ની મુલાકાત ગુજરાત સાહિત્ય અકાદમીના ગુણવંત શાહ ની સાથે કરાવે છે જયંત પાઠક અને ગુણવંત શાહ ની મુલાકાત થી અક્ષય ને જીવન ની એક નવી રાહ મલે છે અને તે પોતાની કવિતા ઓ ના ચાર ભાગ આકાશ ના સીતારા નામ થી એક નવી ઓડખ સાથે બહાર પાડે છે અક્ષય પોતાનુ એક નવુ નામ અને નવી ઓડખ બહાર પાડે છે અક્ષય નુ નવુ નામ એટલુ ફેમસ થઈ જાય છે કે હવે અક્ષય ને પોતાની નવી ઓડખ ગમવા લાગે છે જેમાં તેને તેની કોલેજમાં દવે સાહેબ દ્વારા પણ ખુબ જ સહકાર મલે છે અને એક પછી એક નવી નવી પુસ્તકો તે બહાર પાડતો જાય છે પણ પોતે પોતાની વ્યક્તિગત પહેચાન થી દુર રહે છે એક દિવસ ગુજરાત સાહિત્ય અકાદમીના ગુણવંત શાહ તેને એક ફંકશન માટે જુનાગઢ બોલાવે છે ભવનાથ તળેટીમાં અક્ષય ની ઓડખ ધણા મોટા મોટા સાહીત્ય કારો સાથે થાય છે. અક્ષય નુ નવીન પુસ્તક ધટના ધટી ગઈ ચોટ રહી ગઈ સુપર ડુપર હીટ થાય છે અક્ષય ને ગુણવંત શાહ ના હાથે પ્રથમ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવે છે અક્ષય ની જીંદગી ની સૌથી મોટી એ પલ હતી જે જીવન માં તે છુપાવવી પડે છે.ત્યાર બાદ એક પછી એક એકસો એસી પુસ્તકો બહાર પાડે છે અક્ષય ની આજે એક નવી પહેચાન બની ગઈ છે અક્ષય ભવનાથ તળેટીમાં પોતાની જુની ઓરખાણ મુકીને આવે છે અક્ષય આજે લોકપ્રિય કવિ લેખક બની જાય છે અનેક વખત તેને અનેક એવોર્ડ વખતે બોલાવે છે અક્ષય ભવનાથ તળેટીમાં દરવર્ષે યોજાતી સાહિત્ય અકાદમીના પ્રસંગો મા પદ્મશ્રી એવોર્ડ વિજેતા ગુણવંત શાહ ને પોતાની મનોવ્યથા કહે છે અને ગુણવંત શાહ અક્ષય ની ઓડખ બહાર નહીં પાડવા ની બાંહેધરી આપે છે જે આજે ત્રીસ વર્ષ સુધી છુપાવવા મા સફળ થાય છે. ભોલેનાથ ની સાક્ષી મા સૌ કોઈ ભોલેનાથ ના ચરણોમાં જુનાગઢ ભવનાથ તળેટીમાં મુકીને આવેલ અક્ષય એ નથી ઈચ્છતો કે પોતાના ગામમાં તેની નવી ઓડખ બહાર આવે જે આજે ત્રીસ વર્ષ મા પહેલી જ વખત કોઈ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન શ્રી લોકો ને અક્ષય ની નવી ઓડખ બહાર લાવવા પ્રયત્ન કરે છે જે અક્ષય ને નથી ઈચ્છતો અક્ષય ની બસ એ જ ઈચ્છા હોય છે કે મૃત્યુ બાદ તેની કૃતિ લેખ બધુ પહેચાન બની જાય તે સીવાય નહીં. અક્ષય ને પ્રસીધ્ધી અને નામના મા કોઈ જ રસ નથી.તેને તો બસ તેના પિતા વિલાસરાવ ની યાદો માં કાઈક કરવુ હતુ અને આજે તેનુ સપનું જુનાગઢ ભવનાથ તળેટીમાં દરવર્ષે તેની પુસ્તકો ની આવક માં થી બનાવવા મા આવેલ ભવનાથ તળેટીમાં ધર્મશાળામાં રોજ દર્શનાર્થીઓની ભીડ જોવા મળે છે અને તે પોતાની પુસ્તકો ની આવક તેમાં જ ખર્ચ કરે છે આ રાજ આજ સુધી છુપાવવા માટે અક્ષય કામ્યાબ રહ્યો છે અક્ષય ભોલેનાથ ને મરતા સુધી પોતાની વ્યક્તિગત પહેચાન છુપાઈ રહે તે માટે પ્રાર્થના કરે છે
તે તેની આકાશ ના સીતારા ની એક પંક્તિ કાયમી કહે છે
ગુમનામી મને ગમે છે ગુમનામ બની રહેવા દો
દર્દ સહેવા ની આદત છે બસ દર્દ મને સહેવા દો
હવાઈ સફરો તો ધણા કરે છે લોકો
હુ તો માટી મા થી જન્મ્યો છું બસ માટી મા જ મરવા દો
ગુનો નથી જોવુ સ્વપ્નો મોટા
પણ કરવી મહેનત પણ પડે છે
પોતાની સફરતા ઓ પાછળ
ક્યારેક પોતાના ઓ જ નડે છે
શાયર શક્તિ……………………….