Chhota Udepur
કદવાલ વિસ્તાર માં શાંતિપૂર્ણ માહોલ માં શ્રીરામની શોભા યાત્રા

પ્રિતમ કનોજિયા દ્વારા પાવી જેતપુર
છોટાઉદેપુર જિલ્લા ના કદવાલ થી લઈ અનેક ગામોમાં કદવાલ પોલીસ સ્ટેશન ના ચુસ્ત બંદોબસ્ત સાથે દશરથ નંદન ના સુપુત્ર મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામની ની શોભા યાત્રા શાંતિ પૂર્ણ માંહોલ માં કાઢવામાં આવી હતી
પ્રભુ શ્રી રામ નવમી ઉત્સવ નિમિતે શ્રી રામ ભગવાન ની શ્રદ્ધા પૂર્વક ધામ ધૂમ થી બાકરોલ ગામ થી છોટાઉપૂર જિલ્લાના પાવી જેતપુર તાલુકા ના કદવાલ ભીખાપુરા તેમજ અનેક ગામો માં રામ નવમી ઉત્સવ નિમિતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી
જેમાં આ રામ નવમી ઉત્સવ નિમિતે ભાવિક ભક્તો અસંખ્ય સંખ્યા માં જોડ્યા હતાં. અને કદવાલ પોલીસ સ્ટેશન ના ચુસ્ત બંદોબસ્ત સાથે. શાંતિ ના માહોલ માં શોભાયાત્ર કાઢવામાં આવી હતી.