Connect with us

Gujarat

શ્રી એમ. કે. શાહ હાઈસ્કૂલ, ડેસરનું એસ.એસ.સી. બોર્ડ- માર્ચ – 2023નું પરિણામ….

Published

on

Shri M. K. Shah High School, Deser's S.S.C. Board – March – Result 2023….

માર્ચ-2023 માં લેવાયેલ SSC બોર્ડ પરીક્ષાનું પરિણામ બોર્ડ દ્વારા આજે સવારે ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું હતું.
પરીક્ષામાં બેઠા – 198
પાસ – 103
નાપાસ – 95
શાળાનું પરિણામ – 52.02%

Shri M. K. Shah High School, Deser's S.S.C. Board – March – Result 2023….

તેમાં શ્રી એમ. કે. શાહ હાઈસ્કૂલ, ડેસર ના ત્રણ તેજસ્વી તારલાઓ….

Advertisement

1. પરમાર દિવ્યરાજ માનસિંહે B1 ગ્રેડ સાથે 92.86 પર્સન્ટાઇલ અને 80.00% ટકા મેળવીને શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે.
2. સોલંકી વિપુલ રામસિંહે B1 ગ્રેડ સાથે 86.46 પર્સન્ટાઇલ અને 74.00% ટકા મેળવીને શાળામાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે.
3. દિવાન આશિફા મહંમદફારૂકે B1 ગ્રેડ સાથે 85.42 પર્સન્ટાઇલ અને 73.16% ટકા મેળવીને શાળામાં તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે.
શાળાના તેજસ્વી તારલાઓને ખૂબ ખૂબ અભિનંદન…💐
શાળાના તમામ નિયમિત વિદ્યાર્થીઓને એસ.એસ.સી. બોર્ડ પરીક્ષા-2023 માં પાસ થવા બદલ અભિનંદન..💐

શાળાના તમામ શિક્ષક ભાઈ -બહેનોનો ખૂબ ખૂબ આભાર… અને તેઓને પણ ખૂબ ખૂબ અભિનંદન…💐🌹

Advertisement
error: Content is protected !!